પાછલા ભાગમાં આપણે જોયું મેડમ તારા ડોક્ટરની ઓફિસમાં જતા રહે છે .ત્યાં ધનરાજ શેઠ પણ બેઠા હતા તે પણ એની પાસે ખુરશી પર બેસી જાય છે.ડોક્ટર સાહેબ કહે છે ધનરાજ શેઠ હવે પેશન્ટ ને થોડુંક ઠીક થઈ ગયું છે તમારે તેમને ઈન્ડિયાની હોસ્પિટલમાં શિફ્ટ કરવા હોય તો તમે કરી શકો છો .ધનરાજ સેઠ કહે છે હું મારા ઘરે જ મારા દીકરાને રાખી અને ત્યાં બધુ જરૂરી વસ્તુ ઉપલબ્ધ કરાવી આપીશ ડોક્ટર તથા નર્સ પણ હાજર રહેશે. જો તમારી દ્રષ્ટિમાં કોઈ એવો સારો ડોક્ટર નર્સ મારા દીકરાની સારવાર કરવા માટે આવી શકે એમ હોય તો હું મો માંગ્યા રૂપિયા આપીશ બસ મારો દીકરો