જીવલાની દુર્દશા

  • 384
  • 132

જીવલાની દુર્દશાજીવલો એક નાના એવા ગામડાંમાં રત્ન કલાકાર હતો. (રત્ન કલાકાર એટલે સમજો છો ને? નહિ! તો કહું. રત્ન કલાકાર એટલે હીરા ઘસવાનું કામ કરનાર..) જીવલાની શેરીના નાકે એક છોકરી રેતી તી, એનું નામ દિશા હતું. દિશા 12 પાસ થયેલી હતી, અને એના બાપા ગામના સરપંચ હતા. આ નાના એવા ગામમાં એના બાપા ના માથાભારે હોવાના ચર્ચા અને દિશાના રૂપના ચર્ચા અવાર નવાર થતા રહેતા હતા.જીવલો નાનપણથી જ દિશાના પ્રેમમાં પડેલો હતો. એક વખત થયું એવું કે જીવલાએ મનોમન નક્કી કર્યું કે આજે તો દિશાને કહી જ દેવું છે કે હું તને પ્રેમ કરું છું. આમ તો ભાઈ થી "પાપડ