અભિન્ન - ભાગ 8

  • 460
  • 184

અભિન્ન ભાગ 8.  પોતાના ખભામાં બેગ લટકાવતો તે પોતાની ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં અંદર ગયો. દરવાજે ઉભેલા વોચમેને તેને સલામ કરી અને દરવાજો ખોલ્યો. તે પોતાનું માથું ધુણાવતો તેની સામે હસીને અંદર ગયો.તેનો સ્ટાફ ઉભો થઈને તેને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યો તો રાહુલે પણ માથું નમાવી, "ગુડ મોર્નિંગ" વડે બધાને રીપ્લાય આપ્યો. તે બધાની સામે હસતો સીધો જ પોતાની કેબીન તરફ ગયો.મિસ. બાના જે તેની સેક્રેટરી હતી તે પહેલાથી તેની કેબિનમાં હાજર હતી અને તેના કમ્પ્યૂટરને શરુ કરી રહી હતી. કેબિનનો દરવાજો ખોલતા જ રાહુલની નજર તેના પર પડી. "ઓવ.. મિસ. બાના." કહેતો તે અંદર ગયો."વેલકમ સર, વેલકમ. ગુડ મોર્નિંગ""ગુડ મોર્નિંગ મિસ.