1. અરવિંદ પટેલ એક નાનકડા ગામમાં જનમ્યો હતો. તેના પિતાજી કુંભારનું કામ કરતા, રોજનું ધંધું ચાલે કે નહીં એની કોઇ ખાતરી ન હતી. અરવિંદે બાળપણથીજ ઘરમાહોલ જોઈને નક્કી કરી દીધું હતું કે કંઈક મોટું કરવું છે. ગામના સ્કૂલમાં અભ્યાસ કરી શહેરમાં કોલેજમાં ભણવા ગયો. ત્યાં તેણી ભણતો ભણતો લાઈટિંગ ડેકોરેશનના નાના કામ કરતો.એમ કરતી કરતાં તેણે પોતાની એક નાની કંપની શરૂ કરી – "જય એલઇડી ડેકોર". શરૂઆતમાં તો મકાન માલિકે દુકાનની આગળનો ભાગ ભાડે આપતો ન હતો, મિત્રો હસતા કે "તને કોણ કામ આપશે?" પરંતુ અરવિંદ કામ કરતા રહ્યો, લોકોની રાહ જોયા વિના. એક દીવાળીએ એક મોટા મંડપના ઓર્ડરથી તેની