નંદિની...એક પ્રેમકથા - ભાગ 5

  • 706
  • 1
  • 360

           શૌર્યએ સાંજનું જમવાનું પતાવ્યું.તે તેના આલીશાન બેડરૂમ માં ગયો. તેને પોતાનું લેપટોપ ઓપન કર્યું,તે ગામની જમીન અને જાણકારી પ્રાપ્ત કરવા માંગતો હતો.આ જગ્યા સાથે કેવા મોટાં સરકારી અધિકારીઓ નો સાથ છે,કે કોનાં દસ્તાવેજ હેઢળ આ જમીન છે. તે માહિતી તપાસ કરે એટલામાં ફોન ની ઘંટડી વાગી..તેને ફોન જોયો પણ ઉપાડ્યો નહિ.થોડી વાર રહી ફરી ફોન માં ઘંટડી વાગે છે.બોલ ઋષિકા શું કામ છે?શું કામ છે મતલબ, હું તને કંઈ કામ હોય તો જ ફોન કરી શકું છું.તે મને આખા દિવસ માં એક પણ ફોન કે ઇમેઇલ નથી કર્યો. મારો કૉલ પણ રિસીવ નથી કરતો. .(ઋષીકા ગુસ્સે