પ્રેમ અને આકર્ષણ

  • 322
  • 102

            પ્રેમ અને આકર્ષણ     કેટલાય અર્થઘટન થતાં રહે છે આકર્ષણ અને પ્રેમ વચ્ચે. પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે. આકર્ષણ એ પ્રેમ નથી પણ પ્રેમમાં આકર્ષણ હોય શકે છે. જો વ્યક્તિ પહેલા આકર્ષણ થઈ જાય તો પ્રેમ ન માણી લેવો, કેમ કે આકર્ષણ એ વારેવારે ઉત્પન્ન થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય અને તેનાથી ચડિયાતી આપણી નજરમાં અન્ય વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ રહેતું નથી અને નવી મળેલ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. આકર્ષણ ક્યારેય નાશ