સિંગલ મધર - ભાગ 21

  • 568
  • 1
  • 266

"સિંગલ મધર"( ભાગ -૨૧)ઝંખનાના ફોન પછી કિરણ એની બહેન વ્યોમાને બધી વાત કરે છે.બીજા દિવસે ઝંખનાને મળવા માટે જવાનું છે.વ્યોમા આઈસ્ક્રીમ લઈને આવે છે.બંને ભાઈ બહેન આઈસ્ક્રીમ ખાય છે.એ વખતે કિરણના વોટ્સએપ પર મેસેજ આવે છે.કિરણ વોટ્સએપ મેસેજ જુવે છે.નંબર અજાણ્યો હોય છે પણ કિરણને ખબર પડી જાય છે કે મેઘના મેડમનો મેસેજ છે.હાય.. કરીને લખ્યું હતું..પછી તરતજ એક બાયોડેટા આવે છે.વ્યોમા...ભાઈ,કોનો મેસેજ છે? ઝંખના દીદીનો? શું લખે છે?કિરણ..લે તને બધે ઝંખના દીદી અને મનન જ દેખાશે. હવે જ્યાં સુધી નક્કી નહિ થાય ત્યાં સુધી તું મારું માથું ખાવાની છું. મને વાંચવા તો દે.વ્યોમા...પણ ભાઈ.. તમે ગુસ્સે કેમ થાવ છો? ઝંખના