એક વાટકી ચા?

  • 452
  • 158

કેમ છો વાંચક મિત્રો? હા જાણું છું, હું જાદુઈ જીનની જેમ મહિને, બે મહિને, કાતો 12 મહિને પ્રગટ થનાર જિન જ છું, શું કરી શકીએ જીવન ઘણીવાર આજુબાજુ જ નઈ ચારેય બાજુ બાંધતું જોવા મળતું હોય છે....પણ આજે આપણે ચા પુરાણની વાત કરીશું,. ઘણા લોકો ચા વગર ન રહી શકે એમના શરીરની નસ નાડીઓ જાણે ચારે બાજુ સંકોડાઈ જાતિ હોય એમ એમને ચાની તલબ થાય મેં એવા લોકો જોયા છે જે ચા વગર ઓક્સિજન વિનાની લાશ જેવા થઇ જતા હોય છે....બાળપણથી મને ચા પીવું ન પીવું કોઈ ફર્ક નથી પણ હમણાં છેલ્લા 5 મહિનાથી ચા એ પણ સાંજની જ ચા