તેથી દેવ ગુસ્સામાં આવીને સુદેશને કહ્યું - "કાકા !!! મને લાગે છે કે તમે ફક્ત સમય પસાર કરી રહ્યા છો.દેવે તેની આખી વાત કહી નહીં પણ સુદેશ આખો મુદ્દો સમજી ગયો, તેણે કોફીની ચુસ્કી લીધી અને દેવને કહ્યું- "ધીરજ રાખો, કારણ કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે."દેવ મોં ફેરવી લે છે. સુદેશ તેની કોફીની છેલ્લી ચુસ્કી લે છે અને ઉભો થઈને કહે છે - "દેવ બેટા!! બસ દસ મિનિટ મારી રાહ જો, ત્યાર પછી હું તને એ વિશે જણાવીશ."અને આટલું કહીને સુદેશ ઉભો થઈ ગયો. દેવ પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, તેથી તે ચુપચાપ બેસી સુદેશના પાછા