કુપ્પી ભાગ ૬કુપ્પી ને મમ્મી પપ્પા સાથે પપ્પાની બીમારી અને ડોક્ટરની અપોઈન્ટમેન્ટ વિશે વાત કરવી હતી . એ એમને પોતાની સાથે કેનેડા લઈ જવા માંગતો હતો . આ બધી ચર્ચા કરવી હતી પણ વિનાયક કુપ્પી ને સાથે લઈ ગયો . " જઈ આવ બેટા મળી આવ બધાને . આપણે રાત્રે જમતી વખતે બધી વાતો કરશું " નીલાબેને કુપ્પી ને જવાની પરવાનગી આપી .દિલીપ , ભૂરો , જીગલો નીચૅ જ ઉભા હતા . બધા કુપ્પી સાથે વિનાયક ના ઘરે પહોંચ્યા . કુપ્પી ને જોઈ રેવતી ની આંખો ખુશીથી ભીની થઈ ગઈ અને એ કુપ્પી ને ભેટી પડી . " કેમ છો