આપણો દેશ આપણી ધરતી..ભારત દેશની માટી એ સોનું સમજો.ડોલરના મોહમાં આપણો રૂપાનો રૂપાળો રૂપિયો કયારેય કટાતો નથી આ વાત દિલમાં રાખો.ભગવાને ભગવદ ગીતામાં કહ્યું છે કે જે ધર્મમાં જનમ આપ્યો છે,તે જ઼ મારે માટે ઉત્તમ છે.અહીં ધર્મની વાત નથી પણ જે દેશ છોડી પરદેશ જાય છે તે દેશ પારકો છે.ત્યાં આપણું કોઈ નથી અને પોતાનું બનાવવું હોય તો રૂપિયા જોઈએ.એક વાત હંમેશાઁ મગજમાં રાખો કે બહુ રૂપિયો કમાવા રૂપિયાની જ઼ જરુર પડે.મુળ વાત પર આવું તો આપણી પાસે લાખો કે કરોડોની મિલ્કત અહીંથી વેચી જે રૂપિયા આવ્યા તે રૂપિયાનું પાસપોર્ટ કઢાવવા,વિમાન ભાડું કે અન્ય ખર્ચ લાખોમાં થાય છે.એવું કેમ નહીં