મારું ઘર, મારી નિયતિ(આ એક તુર્કી વાર્તા છે જેનું મેં અનુવાદ ગુજરાતીમાં કર્યું છે આમાં પાત્રો ના નામ અને વાર્તામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે વાર્તા થોડીક ભારતીય શૈલી ઉપર ફેરવી છે જેથી વાચકોને પસંદ આવે)પાત્રો: મીરા: વાર્તાની નાયિકા, ગરીબ પરિવારમાં જન્મેલી અને ભણવાની અતૂટ ઈચ્છા ધરાવતી. ભૂપત: મીરાના પિતા, દારૂના વ્યસનમાં ડૂબેલા. કેસી: મીરાની માતા, સંઘર્ષ કરતી અને નબળા સ્વાસ્થ્યવાળી. મોહન: મીરાનો મોટો ભાઈ, પ્રેમાળ અને બહેનના સ્વપ્નોને ટેકો આપનારો. વિજયા: એક શ્રીમંત યુવતી, જે મીરાને દત્તક લે છે. આકાસ: એક શિક્ષિત અને ધનવાન યુવક, વિજયાના ફેમિલી ફ્રેન્ડનો પુત્ર.ભાગ ૧: સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષઅંધકાર અને ગરીબીના ગર્ભમાં મીરાનો જન્મ થયો