રામ નામ નું અભિવાદન रामस्य सर्वं वशे ભગવાન રામજીના આધીન સર્વસ્વ છે. એક મેનેજર બરફ બનાવતી કંપનીમાં કામ કરતો હતો. આ કંપની પાસે ફ્રોઝન પણ હતું. જેમાં તેઓ ખાદ્ય પદાર્થો ને વરસ દિવસ સુધી વેચાણ દરમ્યાન રાખી દેતા. જયારે વેચાણ થાય તે વસ્તુ કાઢી ફરી પાછુ ફ્રોઝન બંધ કરી દેતા. એક દિવસ, ફ્રોઝન રૂમ બંધ થવાના સમયે, તે મેનેજર એકલો ફ્રીઝર રૂમની અંદર ચક્કર લગાવવા ગયો. ભૂલથી દરવાજો બંધ થઈ ગયો, અને તે ફ્રોઝન રૂમ માં ફસાઈ ગયો. બીજા દિવસે રજાનો સમય હતો, અને બધા કામદારો ઘરે જઈ રહ્યા હતા. કોઈએ ધ્યાન ન આપ્યું કે કોઈ અંદર ફસાયેલું છે. તે