Old School Girl - 15

  • 2.9k
  • 1.3k

                       અમારી મિત્રતામાં હવે તો સમય એવો આવી ગયો હતો કે અમે એક મેકને નજરથી જોઈ પણ શકતા ન હતાં. અંકિત અમારાથી ધીમેધીમે દૂર થઈ ગયો પણ તેની લાઈફમાં તે ખુશ હતો. પારુલ એકલવાયું જીવન જીવી રહી હતી જ્યારે પણ મળતી તો હું તેની સાથે વાત કરવા જતો પણ તે વાત કરવા ઉભી ન રહેતી અને ચાલી નીકળતી. આ બાજુ વર્ષા રીસાઈને બેઠી હતી અને મારી સાથે બોલતી પણ ન હતી. જે ટિફિનો એકમેકની સાથે બેસીને જમતા તે બધાની દિશાઓ બદલાઈ ગયેલ એ સ્કુલનું ટીફિન સાવ ફિક્કુ લાગવા લાગ્યું હતું. એક સાથે