{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે.સાગરના વિચારોમાંથી રેખા ખસતી ન હતી. તે જાણતો હતો કે રેખા પોતાના લગ્નજીવનમાં સુખી છે તેમજ તે હવે તેની રહી નથી. તે કોઈ બીજાની અમાનત બની ચુકી છે. તેથી તેની જિંદગીમાં દખલ દેવા પણ માંગતો ન હતો. તેમ છતાં પણ તેના વિચારોમાંથી તે બહાર આવી શકતો ન હતો. હવે જુઓ આગળ..} સાગરને રેખાની સાથે વિતાવેલા એક એક ક્ષણ નજર સમક્ષ જાણે આવી રહ્યા હતા. રેખા અને સાગર બંને નાનપણના મિત્રો હતા. કેવી રીતે બંને જણા સાથે ભણતા રમતા. ક્યારેક નાના