નંદિની...એક પ્રેમકથા - ભાગ 4

      વાતાવરણમાં થોડી ઉદાસીનતા છવાઈ હતી. પરંતુ નંદિની ના મનમાં થોડી ઉથલપાત ચાલતી હતી-ભાનુ પ્રતાપ વિશે કંઈક જાણવાં માંગતી હતી.એ પુરુષ જે ગામની જમીન પર નજર ગાળતો હતો.નંદિની અને તેની સહેલીઓ ગામનાં સરોવરે ભેગી થાય છે.નંદિનીએ ટેબલેટ કાઢ્યું અને પ્રતાપસિંહ નું ફેમિલી બાયોડેટા જોવાં મન્ડી જાય છે.કિરણ અને સુમન બિઝનેસ વિશે માહિતી મેળવવાં જુએ છે. પૂજા તેનું બેકગ્રાઉન તપાસે છે.બધી સહેલીઓ તત્પર બની જાય છે.કોઈ ટ્વીટૃરપર જોવાં લાગે તો કોઈ instragram કે અન્ય ન્યુઝ સાઈડ પર માહિતી મેળવે છે.કિરણ : તેને શહેર ની અલગ અલગ જગ્યાએ જમીન ખરિદી મોટાં મોટાં એમ્પાયર કરવાનો શોખ છે.એક ઇન્ટરવ્યૂ દ્વારા:"તે ગામની જમીન