સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -8

  • 154

જો ફિલ્મ લાઈનના વ્યવસાયમાં આપણે કોઈપણ પ્રકારે જોડાયેલા હોઈએ તો.....તો આ આર્ટિકલ આપણા સુંદર અને મજબૂત ભવિષ્ય માટે છે. તો ચાલો આપણે સીધા આવી જઈએ આપણા આજના આ મુદ્દા પર. આ ફિલ્ડમાં આપણા ભવિષ્યને લાગુ પડતી આ છે ત્રણ મુખ્ય બાબતો, પરંતુ એની સાથે-સાથે, આ ત્રણ બાબતોની પાછળ છુપાયેલી હકીકતને આપણે ક્યારેય ભૂલવી, કે પછી નજર અંદાજ ન કરવી જોઈએ.ચાલો જાણીએ કે એ ત્રણ બાબતો કઈ છે. એક :- આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું દોડયા ?બે  :- આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું કામ કર્યું ? અને ત્રણ  :- કે આજ સુધી એનાથી આપણને આર્થિક ફાયદો કેટલો થયો  ?આ હતી એ મુખ્ય ત્રણ બાબતો, પરંતુ આપણે