વરદાન કે અભિશાપ - ભાગ 42

  • 202
  • 62

વરદાન કે અભિશાપ (ભાગ-૪૨)                   (નરેશ ઘરના દરવાજે આવી જાય છે. ઘરનું વાતાવરણ અને સગા-સંબંધીઓને જોઇને મણિબાને અણસાર આવી જાય છે કે કંઇક ખોટું થયું છે પણ મનમાં એક આશ હોય છે. આ બાજુ જેવો નરેશ વાનમાંથી ઉતરે છે કે તરત જ મણિબાને ભેટી પડે છે. એ બાદ મણિબાનો અણસાર સાચો પડી જાય છે. તેમની નનામી તૈયારીમાં હતી. વાતાવરણમાં જોરદાર કહેર હતો. તેમની નનામીમાં હજારોની સંખ્યામાં લોકોની હાજરી હતી. કેમ કે, આજે એક સાથે બે નનામી ઉપડી હતી. હવે આગળ......................)             નરેશ અને સુશીલા તેમજ પરિવારના બાકીના લોકો થોડા સમય પછી સામાન્ય જીવન જીવતા થઇ ગયા. પણ હજી પણ