કુપ્પી ભાગ ૫" કુપ્પી ડા . . . . ! " વિનાયક એ દરવાજા પરથી બૂમ મારી અને અંદર આવી કુપ્પી ને ભેટી પડ્યો ને એને ઊંચો કરી લીધો .બધા મિત્રોમાં વિનાયક પૈસે ટકે સુખી હતો . એની બાપદાદાની એક કરિયાણાની દુકાન ચાલી થી થોડી આગળ જ આવેલી હતી . જ્યારે મિત્રો કોલેજમાં ભણતા અને કોલેજ પત્યા પછી જ્યાં સુધી નોકરી ન મળી ત્યાં સુધી વિનાયક બધાને પૈસાથી સપોર્ટ કરતો .આજે પણ કોઈ મિત્ર આર્થિક તકલીફમાં હોય તો એના ઘરનું અનાજ પાણી એ ભરી આપતો . એ બધા મિત્રો પર જીવ છલકાવ તો અને કેમ ના હોય એક સમય પર