દેવ ઘરમાં પ્રવેશે છે અને તે જુએ છેતેના મામા તેની માતા સાથે મોટા અવાજમાંકંઈક વિશે વાત કરી રહ્યા હતા. તેમના ચહેરાતે અભિવ્યક્તિ પરથી સ્પષ્ટ હતું કે તેમહત્વની વાતો કરી હતી.દરવાજો ખોલીને અંદર કોઈ આવ્યું હશે એવું તેમને ધાર્યું પણ ન હતું. તેથી જ દેવના મામા દેવની માતાને કહે છે - "બહેન, હવે નહીં, હું હવે વધુ સમય રોકી શકતો નથી. હવે તમારે લોન ચૂકવવી પડશે."તેથી જ દેવની માતા લતાએ તેના ભાઈને વિનંતી કરી - "ના રિષભ!" એવું નો કે તું જાણે છો કે એટલા બધા રૂપિયા ને એ પણ એક સાથે હું નહી ચૂકવી શકું તું મારી મદદ કરને.ઋષભ લતાને