ડાયમંડ્સ - ભાગ 1

  • 364
  • 116

ધારાવાહિક:- ડાયમંડ્સભાગ:- 1રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.શું થયું? ચોંકી ગયા નામ વાંચીને? તમને શું લાગ્યું કે આ મેથ્સ ટીચર સ્નેહલ ક્યાં હવે ડાયમંડ્સ પાછળ મહેનત કરે છે? પણ તમે ધારો છો એવું નથી. સાચુ કહું તો મને હીરો સાચો છે કે ખોટો એ ય પારખતાં નથી આવડતું. પણ હા, કયા વિદ્યાર્થીને કેમ વાળવો એની પરખ બહુ સારી રીતે આવડે છે. સાથે સાથે કયા વિદ્યાર્થીને એનાં હાલ પર છોડી દેવામાં જ મજા છે એની પણ સમજ છે. જેમ એક ડાયમંડ એટલે કે હીરો જેટલો વધારે પાસાદાર એટલું જ એનું મૂલ્ય વધારે એમ આ 'ડાયમંડ્સ' એટલે હીરો નહીં પણ હીરાનાં બહુવિધ