અનુભવ - પાર્ટ 1

  • 285
  • 1
  • 112

સવાર ના સાત વાગેયા અને અન્નુ દરરોજ ની જેમ બસ ની રાહ જોતી હતી.. અને પવન સાથે સવાર ની વાતો કરતી હતી .. ત્યાં અચાનક બાઈક નો અવાજ આયો અને અન્નુ ધ્યાન ગયું. કલર શ્યામ હાઈટ ૫.૭ બાઈક બ્લેક એમાં સ્લીવ્ઝ ફોલ્ડ કરેલા અન્નુ… આ કોણ છે નવો?? આવું મન માં વિચાર્યું પછી થયું આપડે શું… એમઆ પાછો પવન નો મેસેજ આયો એટલે અન્નુ નું  ધ્યાન પાછું પવન ને વાતો માં ગયું બસ નો ટાઈમ થયો બધા બસ માં બેઠા અને અન્નુ પણ બેઠી અને બસ ઉપડે એ પેલા ડ્રાઇવ એ બસ રોકી અને અનુરાગ ની એન્ટ્રી થઈ … અન્નુ એ એને જોયો