દેવ (કહાની એક યોધ્ધા ની) - 1

  • 214
  • 80

'અને આ મારી છેલ્લી કિક છે.એમ કહીને દેવ વંશને છાતી પર લાત મારે છે અને દેવ દ્વારા લાત માર્યા બાદ વંશ નીચે પડી જાય છે. દેવે તરત જ તેનો સીધો હાથ લંબાવ્યો અને વંશને ઉપાડ્યો.પછી કોઈની તાળીઓનો અવાજ આવે છે.જ્યારે દેવ તેની નજર તે દિશામાં ફેરવે છે, ત્યારે તેણે જોયું કે એક 60 વર્ષનો વ્યક્તિ તેની તરફ આવી રહ્યો હતો.તે માણસે વાદળી રંગનો સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર હળવું સ્મિત હતું, તે માણસે ફરી એક વાર તાળી પાડી અને કહ્યું"વાહ દેવ વાહ! મને તારા પર ગર્વ છે, આજે તે સાબિત કર્યું છે કે મેં અત્યાર સુધી જેટલા વિદ્યાર્થીઓને