(પાછળ ના ભાગ માં આપણે જોયું કે નીરજા એ રાહુલ ને નકારી દીધો છે...કેમ કે એ ધૈય ને પ્રેમ કરે છે. હવે રાહુલ નું અને નીરજા નું ભવિષ્ય શું હશે...) (એ દિવસ રાહુલ પોતાને એક નિષ્ફ્ળ વ્યક્તિ સમજી રહ્યો હતો...ધૈર્ય ને ખબર હતી કે નીરજા એને ના જ પાડવાની છે...એ રાહુલ ના કોઈ પણ સવાલ નો જવાબ આપી શકે તેમ ન હતો...એટલે ધૈર્ય એ રાહુલ ને ફોન જ ના કર્યો.) (બીજે દિવસે રાહુલ અને ધૈર્ય મળે છે...મળતા ની સાથે જ રાહુલ ધૈર્ય ને ગળે લગાવે છે...) રાહુલ : યાર....હું ફરી નિષ્ફળ રહ્યો... ધૈર્ય : કેમ ?? રાહુલ : નીરજા એ ના