"સિંગલ મધર"( ભાગ -૧૯)ઝંખના મેડમ નો ફોન કિરણ પર આવે છે. વાતવાતમાં બંને એકબીજાને કહે છે કે તમે મને તું કહેશો તો ચાલશે.કિરણના હ્રદયમાં ઝંખના માટે લાગણી પેદા થાય છે.હવે આગળ..કિરણ..સારું ત્યારે તમે બીજું શું કહેવા માંગતા હતા?ઝંખના..ઓહ.. હજુ પણ.. તમે! ચાલો હવે મુદ્દાની વાત કરું છું. હું તને મળવા માંગુ છું.કિરણ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો.એણે વ્યોમા તરફ જોયું. કિરણ..સારું પણ હાઈસ્કૂલની વાત કરવી હોય તો હું નહીં આવું. ફરીથી સોરી બોલવું નહીં.ઝંખના..સારું..પણ કામ પર્સનલ છે. મારા ભાઈ મનન વિશે વાત કરવા માંગુ છું.કિરણ..ઓકે.. બેબીની તબિયત સારી છે ને? રાકેશ દ્વારા કોઈ પરેશાની નથી ને!ઝંખના..આટલી વાત કરી લીધી પછી બેબીની