" બસ બસ હવે ચાલો હુ જાવ મારી બસ આવી ગઈ " વિધી બેગ લેતા બોલી " ઠીક છે જાઓ મિસ ભુલક્કડ " પેલો છોકરો બોલ્યો " બાય " વિધી બોલી " બાય , ફરી મળ્યા " પેલો છોકરો બોલ્યો વિધી બસ પાસે પહોંચી પાછળ વળી ને જોયું " ઓ .... મિસ્ટર ભૂતડા , મારું નામ વિધી છે મિસ ભુલક્કડ નહિ " વિધી એ મંદ હાસ્ય સાથે કહ્યું" હા વિધી ભુલક્કડ બસ " પેલો છોકરો હસ્યો " અને હા સાંભળો " વિધી બોલી " હા બોલો " પેલો છોકરો બોલ્યો " હસતા હોઉં ત્યારે બોવ જ ક્યૂટ લાગો છો ભૂતડું " આમ કહી વિધી બસ માં બેસી ત્યાં