સ્વપ્નિલ - ભાગ 3

  • 270
  • 104

ત્યાં જ ડગ ડગ કરતી બુલેટ નીકળી બુલેટ ચલાવનારે થોડી બુલેટ વિધી ને ત્યાં રોકી .“ શું થયું ! તમારી સ્કૂટર માં કંઈ પ્રોબ્લેમ થયો છે ? ”  પેલો વાહનચાલક પૂછી રહ્યોવિધી એ કાંઈ જવાબ ના આપ્યો અને મનમાં વિચારી રહી કે એક તો રસ્તા વચ્ચે સ્કૂટર પંચર થયું અને હવે આવા લફંડરો હેરાન કરશેપેલા વાહનચાલકે ઘણી વાર પૂછ્યુંવિધી નો મગજ થોડો ગરમ થયો તેણે સામે થોડું જોર થી બોલી“  તને ભાન નહિ પડતી કે મારે તારી મદદ ની કોઈ જરૂર નથી . હુ તારા જેવા લફંડરો ને સારી રીતે ઓળખું છું એકલી છોકરી જોઈ નઈ કે ..... ”“ ઓ