{ મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યું કે પ્રભા અને સાગરના જીવનમાં શું થાય છે. અને હવે સાગર ડોક્ટર પાસે જવાનું નક્કી કરે છે. હવે જુઓ આગળ..} સાગર ડોક્ટર પાસે જાય છે અને અમુક રિપોર્ટ પછી જાણવા મળે છે કે તેને કેન્સર છે. આ વાત જાણી તેની આંખ આગળ અંધારું છવાઈ જાય છે કે હવે પંક્તિ નું શું થશે ? પણ જેમ તેમ કરીને ખુદને સંભાળી સાગર ટ્રીટમેન્ટ કરાવે છે. આજનો દિવસ..સાગર : અને બસ ત્યારની તબિયત આમ જ સારી ખોટી રહ્યા કરે છે.. ઘણી વખત વિચાર્યું કે તારી પાસે પાછો આવીને માફી માંગી લઉ પોતાની ભૂલોની. પણ જાણવા