આપણી દીકરીને સાચવજે

  • 292
  • 110

એક પહાડી વિસ્તારનાં અતિશય ઉતાર ચઢાવ વાળા રસ્તા પર એક ગાડી આગળ વધી રહી છે. એ ગાડીમાં આશરે 35 થી 40 વર્ષનાં એક ભાઈ, જે ગાડી ચલાવી રહ્યા છે, ને એમની બાજુમાં બેઠી છે, એમની 8 થી 10 વર્ષની દીકરી જે હમણાં મોબાઈલમાં કોઈ ગેમ રમી રહી છે. દીકરીના પિતા અત્યારે ગાડી ચલાવતા ચલાવતા કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા છે. એ યાદ કરી રહ્યા છે, ગઈકાલે બનેલ એક ઘટનાને કે જે ઘટના એમની, અને એમની પત્ની વચ્ચે ઘટી હતી. થયું એવું હતું કે, ગઈકાલે રાત્રે એ ભાઈ એમની પત્ની સાથે સૂઈ રહ્યા હતા. એમની પત્ની રાત્રે પડખું ફેરવીને એનો હાથ એમની ઉપર મુકે છે, ને વહાલથી પત્ની