પ્રણય ભાવ - ભાગ 1

  • 330
  • 102

      નિકટના સંબંધો માં સ્પર્શ એક રીતે તમારા સાથીને તમારી આવડત અને નિયત નો ખ્યાલ આપે છે. તમારા સ્પર્શ થી તમારી કાળજી અને પ્રેમનો અનુભવ થાય છે. સ્પર્શ લાગણીઓ ને આંદોલિત કરે છે. સ્પર્શ એક સંવેદના છે અને ઉત્તેજના પણ..  સ્પર્શથી જ સાથી ને સુરક્ષિત હોવાની અનુભૂતિ પણ થાય છે.. અને સ્પર્શ થી જ ખ્યાલ આવે છે કે તમે પ્રણય માટે તૈયાર છો કે નહી. નકારાત્મક અને કાળજીવિહીન સ્પર્શ દુઃખ અને અસુરક્ષા નો અનુભવ કરાવે છે અને બીજી બાજુ પ્રેમાળ ,આત્મીય અને સંવેદનશીલ સ્પર્શ એક બીજા ને સુખ ની અનુભૂતિ કરાવે છે.નીચેની ઘટનાઓ વિશે વિચારો (૧) ટીનેજ માં અથવા