ચકોર ટીટોડી એક વાત દરિયા સાથે જોડાયેલી છે,એ જાણીતી છે કે એક વાર દરિયાના કાંઠે મૂકેલા ઈંડા ભરતીના સમયમાં દરિયો તાણી જાય છે અને બધી ટીટોડી ભેગી મળી ને દરિયાને એક એક કાંકરી નાખી ને બુરે છે.અને દરિયાએ હારીને એના ઈંડા પાછા આપે છે.. અહીંયા ટીટોડી માતૃપ્રેમ સાથે આપણે શીખવે છે કોઈ પણ સંજોગમાં હાર ન માનવી જોઈએ, અન્યાય માટે સતત લડતા રહેવું જોઈએ ભલે ગમે એવડું જોખમ સામે હોય, અને તમારી જીત અવશ્ય થાય છે. લુપ્ત થવાના આરે આવીને ઊભી હોય તેવી પ્રજાતિ માટે 21 મેના રોજ રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ (National Endangered Species Day)ની ઉજવણી થાય