રાજા કાલાસ્ય કારણ દરેક દેશ માં હાલત સરખીજ હોય છે. કાયદો બનાવી પરિસ્થિતિ સુધારી શકાતી નથી. માણસને વ્યક્તિગત જ બદલવું પડે છે તો જ સમાજ બદલશે. આવી એક વાત મેં ગણા વર્ષો પહેલા વાચી હતી. તે તમારી પાસે લઇ આવ્યો છુ. कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् इति ते संशयो मा भूत् राजा कालस्य कारणं । "કાળ રાજાને કારણ બને છે કે રાજા જ કાળને કારણ બને છે, આ વિશે તું સંશયમાં ન પડ. કારણ કે, રાજા જ કાળને કારણ છે." પરિસ્થિતિ માણસે પોતાને બદલવી પડે છે. "કાળ રાજાને બનાવે છે કે રાજા કાળને બનાવે છે, આ વિષયે ક્યારેય