સિંગલ મધર - ભાગ 18

  • 142

"સિંગલ મધર"( ભાગ -૧૮)ઝંખના એક સિંગલ મધર હોય છે.એની બેબી એકતાને ઘણો પ્રેમ કરતી હોય છે પણ એણે એના પતિથી છુટાછેડા લીધા હોય છે. ઝંખનાનો ભાઈ મનન કિરણની બહેન વ્યોમા ને પ્રેમ કરતો હોય છે.એના અને વ્યોમાના પ્રેમ વિશે કહે છે.આ સાંભળીને ઝંખના નક્કી કરે છે કે મારે મનન અને વ્યોમાના પ્રેમ ની વાત વ્યોમાના ભાઈ કિરણને કરવી પડશે.ઝંખનાએ કિરણને કોલ કર્યો.ઝંખનાના મુખ પર એક સ્મિત આવી ગયું.કિરણ કોલ ઉપાડ..ઝંખના મનમાં બોલી..બહુ વખત પછી એક આનંદની લાગણી થઇ રહી છે.કિરણ પણ ઝંખનાનો ફોન આવતા અચંબામાં પડી જાય છે. ઝંખના પાસે મારો નંબર કેવી રીતે આવ્યો હશે? એને મારું શું કામ