ચોરોનો ખજાનો - 74

                ભયાનક લડાઈ(માફ કરશો, પણ અમુક વાચક મિત્રોના કહેવાથી મેં એક નિર્ણય લીધો છે. ઘણા વાચક મિત્રોનું કહેવું છે કે અંગ્રેજી ભાષામાં લખવાને બદલે હું માત્ર ગુજરાતીમાં જ લખું. એટલે હવે પછી આ કહાની ગુજરાતીમાં અને હિન્દીમાં એમ બે ભાષાઓમાં જ લખવાનો પ્રયત્ન કરું છું..)William*: क्या, अभी खतरा टला नही है? अब हमारे ऊपर कौन सा खतरा बाकी है? ડેનીએ જ્યારે કહ્યું કે તેમની ઉપર જે મુસીબત હતી તે હજી સુધી ટળી નથી તો વિલિયમને જાણે ઝટકો લાગ્યો હોય એમ રિએક્ટ કર્યું. કેમ કે તે જાણતો નહોતો કે હવે તેમના ઉપર કેવી મુસીબત આવી ઊભી