નંદિની...એક પ્રેમકથા - ભાગ 3

  • 370
  • 144

     બીજા દિવસે બપોરનું ટાણું પડે છે આજે બધાં બહુ ખુશનુમાં હોય છે.નંદિની બેટા!આજે તારા વિચારનાં કારણે બધાં બહુ ખુશ છે. બેટા તો તું પણ તારો ઓર્ગેનિક મસાલા ફૂડ પ્રોડક્ટ ત્યાંજ ખોલને.ના બાપુ! મેં વિચાર્યું છે કે આપણા ખેતરના પાકો ભરવાનું ગોડાઉન છે તેમાં કરું તો? જેથી તમે ગોડાઉનમાં કંઈ ભરી શકો નહીં અને કામ પણ ઓછું કરો. બેટા કામ તો આપણો સાથીદાર છે, આપણી ઓળખ છે એ તો કરવો જ પડે.સાચું કીધું તમે, તું તો કાલે સાસરે જતી રહે પછી કોણ કરશે. વસુંધરા બોલે છે."હું કરીશ". નયન બોલે છે. (બેય ગાલ ખેંચતા)ભઈલા તું હજી બહુ નાનો છે મોટો થઈ જાય પછી તારે