બધી સહેલીઓ ગામની સફર કરે છે, બપોરનું ટાણું થતાં નંદિની ઘરે પરત ફરતાંજ માં...માં... બાપુ ક્યાં છે, મારે બાપુ નું કામ છે.તારા બાપુ કામથી બહાર ગયાં છે,મને તો કે ખરી! શું કામ પડ્યું બાપુનુ?માં તમને પણ કહીશ, પણ પહેલાં બાપુને આવવા દો! જો તારા બાપુ આવી ગયાં છે, બોલ હવે શું કામ હતું? (બાપુ ઘરમાં પ્રવેશતા) બાપુ ! મારુ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તો...તો...શું તારા માટે મુરતિયો શોધવો છે? (હસતાં-હસતાં)ના બાપુ એવી વાત નથી. તમે મારી વાત તો સાંભળો,હા બેટી શું થયું? બધું ઠીક તો છે ને?હા...હા, બધું ઠીક છે. મારે નાનો એવો ઓર્ગેનિક ખાદ્ય પદાર્થનો બિઝનેસ શરૂ કરવો