રાધા તે લોકોથી સવાલ જવાબ કરવા લાગી હતી અને એ સમયે તેણે મદન મોહનને ખેતરના બહારના તરફ જતા જોયો હતો, પરંતુ તે સમયે રાધા તેના ઉપર ખૂબ જ ગુસ્સો હતી એટલે તેને તેના તરફ ધ્યાન પૂછવાનું ચાલુ રાખ્યું." તમે આ ગામમાં તો નથી દેખાતા, તો તમે બીજા કામથી આવ્યા છો?"એક માણસ જે સૌની આગળ આવ્યો હતો તેણે પોતાના હાથ જોડ્યા અને પોતાનો પરિચય આપતા કહ્યું." મારું નામ લખું ભા છે, આનું નામ જય રામ અને તેનું નામ અરજણ છે અને તે જે છેલ્લો ઉભો છે તેનું નામ ભીખો છે અમે લોકો કમાઢિયા ગામના છીએ."કમર કોટડા ગામના આજુબાજુ શ્રીનાથગઢ, કમાઢિયા, શિવરાજગઢ