સાસુમાં અને વહુબેટી

  • 184

સાસુમાં  અને વહુબેટી આજે એક વાત કરું પ્રેમ ભર્યા પરિવારની. સાસુ અને વહુ જાણે માં અને દીકરી. सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता । मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजयेत ॥ માતા એ બધા તીર્થોની સમાન છે, અને પિતા એ બધા દેવતાઓની સમાન છે. આથી, દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે કે તેઓ પોતાના માતા-પિતાનું સન્માન અને સેવા કરે. સાસુએ રસોડા માંથી બુમ પાડી, “અરે મીતા... વટ સાવિત્રીના વ્રતના દિવસે પણ તેં મહેંદી નથી લગાવી? પહેલાં તો તું હંમેશા લગાવતી હતી... અને એ તારી લગ્નવાળી લાલ ચુંદડી પણ આજે નથી પહેરી! રસોઈની ચિંતા ન કરીશ, એ હું સંભાળી લઈશ.” “એ સાસુમાં .સાસુમાં.. બસ, ઉતાવળમાં