"સિંગલ મધર"( ભાગ -૧૭)કિરણની બહેન વ્યોમા ઝંખના મેડમના ભાઈને પ્રેમ કરે છે.પોતાના ભાઈને કહે છે તેઓ ઝંખના મેડમ અને મનન સાથે મુલાકાત બેઠક કરો તો સારું.કિરણ..એટલે તું શું કહેવા માંગે છે?વ્યોમાએ સ્મિત કર્યું.બોલી..ભાઈ તમે એકતાને દત્તક લેવા માંગો છો. ક્યૂટ બેબી છે. તો એ માટે હું પ્રયાસ કરીશ પણ તમે મનન અને ઝંખના ને મારા માટે રાજી કરો. એણે કરો તમે આ રવિવારે જ એમની સાથે મુલાકાત કરો. તમે ઝંખના મેડમને ફોન કરો અને હું મનનને ફોન કરું. ઝંખના મેડમ એકલા છે. મનન ઈચ્છે છે કે ઝંખના દીદી ફરીથી પોતાનો ઘરસંસાર માંડે. એટલે તો એકતાને પોતાની સાથે રાખવા માંગે છે. કિરણ..તું