શ્રાપિત પ્રેમ - 29

  • 144

રાધા નો ખેતર તેના ગામથી થોડી દુરી ઉપર હતો અને વચ્ચેનો રસ્તો લગભગ સ્મશાન જેવો જ હતો. ગામની બહાર બધાના ખેતર જ હતા એટલે ત્યાં ખેતરમાં કામ કરવાવાળા બે ચાર માણસો જ દેખાતા હતા અને એ પણ બપોરનો સમયે તો આરામ જ કરતા હોય છે. અત્યારે બપોરનો સમય હતો અને એ સમયે રસ્તામાં ફક્ત ભરાતા અને તેની સામે જીવું ભા તેના બે માણસોની સાથે ઊભા હતા." મારે તારી સાથે કોઈ વાત નથી કરવી જીવું અહીંયા થી ચાલ્યો જા."રાધા એ તેના તરફ જઈને ગુસ્સામાં કહ્યું. ખબર નહીં કેમ પરંતુ નાનપણથી જ જ્યારે પણ આ જીવું તેની સામે આવીને ઉભો રહે તો