પ્રતીક્ષા નું મન વિહવળ બન્યું હતું. પોતાના મન માં ચાલી રહ્યા પ્રશ્નો નો જવાબ મેળવવા એ પોતાની જાત સાથે જ મથી રહી હતી ને કોઈ ને કહી શકતી પણ નોહતી . તે ખૂબ જ વ્યાકુળ હતી એટલે હમેશ ની જેમ પોતાનું એક્ટિવા લઈ કોફી શોપ પર ગઈ. ત્યાં જઈ કોલ્ડ કૉફી નો ઓર્ડર આપ્યો. ને ત્યાં જ તેના whatsapp notification આકાશ નો મેસેજ જોઈ બધું ભૂલી ગઈ . Sorry dear થોડો busy હતો તો reply ન આપી શક્યો . બોલો શું કરો છો ?બસ કઈ જ નહીતો સાંજે મળીએ ?હા મને કઈ વાંધો નથી . કેટલા વાગ્યે ?7 વાગ્યે મારી મીટીંગ પતશે