{{{Previously: ત્રણ અલગ અલગ વ્યક્તિ, જેમનું જીવન એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે, અલગ અલગ જીવન જીવતા હોવા છતાં એકબીજાના પૂરક છે. જેની તેઓને જાણ નથી. ચાલો, જોઈએ શું થાય છે અંત આ સ્ટોરીનો ? વિશ્વાસ એનાં ફ્રેન્ડને મળે છે, અમદાવાદમાં. શ્રદ્ધા ત્યાં ઓફિસ પર પહોંચી સિદ્ધાર્થ સાથે ઘરે જવાં માટે નીકળે છે. }}}ભુયંગદેવમાં આવેલી "હેરિટેજ સાયબરવર્લ્ડ એલએલપી" 605-606 સોલારિસ બિઝનેસ હબમાં વિશ્વાસ એનાં ફ્રેન્ડ દીપકને મળે છે. દિપક અહીંયા જોબ કરે છે. દિપક અને વિશ્વાસ એકબીજાને ત્યાં ઓફિસની કેન્ટીનમાં મળે છે. વિશ્વાસ : Thank you, દોસ્ત. આટલી શોર્ટ નોટિસમાં તેં મને મળવાં માટે ટાઈમ કાઢી લીધો. દિપક : શું વાત કરે