પ્રેમ ની સમજણ ભાગ ૬

  • 568
  • 1
  • 204

 બેકાબૂ થતી આ લાગણી ને ક્યાં રોકી શકાય છે, એ તો હંમેશા એના પ્રવાહ માં વહે છે,  જેમ સમુદ્ર ની ભરતી ઓટ ને રોકી શકતી નથી..વહતી આ પ્રેમ ની ધારા ને કોણ ક્યાં રોકી શકે છે....સમજાઈ જાય સઘળું જો શરૂવાત માં તો ક્યાં,તારી ને મારી કોઈ વાર્તા રચાય છે...થોડું પોતાનું થોડું પારકું,સમય જતા સઘળું સમજાય છે કે...બેકાબૂ થતી આ લાગણી ને ક્યાં રોકી શકાય છે.તમે જ્યારે કોઈના ગળાડૂબ પ્રેમ પડો છો, ત્યારે તમારું અસ્તિત્વ સાવ ખોવાઈ જાય છે, એ વ્યક્તિ માટે તમે એટલા બધા પોતાની જાત ને સમર્પિત કરી દો છો કે તમારું અસ્તિત્વ દુનિયા સામે પણ સાવ અંજાઈ જતું