ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 5

  • 322
  • 140

કામ શાસ્ત્ર, લગ્ન જીવન અને સંભોગ વિશે ચાણક્ય ના વિચારો. જે મે યથાવત રજૂ ન કરતા, આજ ના સંદર્ભ માં સ્ત્રી પુરુષ બંનેને ઉપયોગી બને એ રીતે થોડી ભાષાકીય છૂટ લઈ રજૂ કર્યા છે.. પણ ચાણક્યની વાત નો સંદર્ભ જળવાય તેનું ધ્યાન પણ રાખ્યું છે. જરૂર લાગે ત્યાં સૂત્ર ની વ્યાખ્યા અને સમજૂતી પણ આપી છે.. તે વાંચકો એ ધ્યાન માં લેવું.(૧) સ્ત્રીઓ માં પુરુષ કરતા ૮ ગણી વધુ કામવાસના હોય છે..આપણા દેશમાં આવી વાતો નો ઘણો અનર્થ કરવા માં આવે છે. ચાણક્ય ના આ કથન નો અર્થ એવો છે કે પુરુષ અને સ્ત્રી ની કામુક પ્રવૃતિઓ માં અંતર હોય