ઉનાળાનું વેકેશન

  • 176
  • 56

વર્ગખંડમાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીઓ કંઈ નવા ઉત્સાહ અને આનંદમાં છલકાઈ રહ્યા હતા તેમને ભણવાની ઈચ્છા ન હોવાનું કારણ હતું ઉનાળાનું વેકેશન. બાળકો અને મારી વચ્ચેની વાતોનું આદાન-પ્રદાન ચાલુ થયું.બાળકો આખું વર્ષ ઉનાળાની રજાઓની રાહ જોતા હોય છે. ઉનાળાની રજામાં બાળકો ફરવા જતા હોય છે તો કેટલાક તેમના સગા સબંધીઓની મુલાકાત લઈને રજાઓનો આનંદ માળે છે. આ રજા દરમિયાન બાળકો એકદમ આરામદાયક અને રમુજી વાતાવરણ અનુભવે છે ઉનાળાના વેકેશનમાં પરિવારના સભ્યો સાથે રહીને આનંદ માળે છે. બાળકોની વાર્ષિક પરીક્ષા અને પરિણામ પછી લગભગ એકથી દોઢ મહિનાનું ઉનાળાનું વેકેશન હોય છે.રજાઓનું નામ પડતાં બાળકોના ચહેરા ઉપર ખુશી છલકાતી હોય છે.કહેવાય છે