સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -7

  • 562
  • 182

સિનેમા સાથે સંકળાયેલા એ તમામ લોકો કે જે આ મનોરંજન વિભાગનો હિસ્સો છે, અથવા તો એક ફિલ્મ બનીને તૈયાર થાય, ત્યાં સુધીમાં તેઓ એ આ ફિલ્મ તૈયાર થવામાં ક્યાંય ને ક્યાંક એક કલાકાર તરીકે પોતાનો કોઈ રોલ, પોતાની અદાકારી નિભાવી હોય, કે પછી બીજી કોઈ ટેકનિકલ બાબતની જવાબદારી અદા કરી હોય, મતલબ કે ફિલ્મના જુદા જુદા પાસાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો જેટલા લોકોને મોકો મળ્યો હોય. એ તમામ કલાકાર કસબી વિષે મારી દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ વાત એ છે કે, જો તેઓ આ ફિલ્ડમાં નવોદિત છે, અથવા તો એ લોકોનો આ બીજો કે ત્રીજો પ્રોજેક્ટ છે, તો એ લોકોએ એ બાબત પર