શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ છે છોડ 2-6 મીટર (6-20 ફૂટ) ઊંચા હોય છે જેમાં જાડા, સાંધાવાળા, તંતુમય દાંડીઓ સુક્રોઝથી ભરપૂર હોય છે.શેરડી એક રોકડીયો પાક છે , પરંતુ તેનો ઉપયોગ પશુધનના ચારા તરીકે પણ થાય છે શેરડી એક પાક એટલે ખેત-ઉત્પાદન છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, આલ્કોહોલ વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. ઉનાળાના મહિનાઓમાં, ગરમીથી રાહત મેળવવા માટે તાજગીસભર શેરડીનો રસ એક કુદરતી અને પોષક તત્વોથી ભરપૂર પીણું છે, જે ઉનાળાની ઋતુમાં માત્ર તાજગી જ નહીં પણ શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે. જ્યારે શિયાળાની સિઝનમાં