જીગોલા તરીકેનો અનુભવમારા વોટ્સએપ માં મેસેજ આવ્યો. મેસેજ માં લોકેશન મોકલેલ હતી. શહેરની બહારના એક નાનકડા ગેસ્ટ હાઉસની આ લોકેશન હતી. હું પોતાની બાઈક લઈ ત્યાં પહોંચ્યો. મેં બાઈક પાર્ક કરી રિતિકાને કોલ કર્યો. 'તમે લોકેશન મોકલી પણ રૂમ નંબર તો બતાવ્યો જ નહિ.' 'અરે હા રૂમ નંબર 6 છે.' ઓકે, ઠીક છે. હું ગેસ્ટ હાઉસ રંગીન મિજાજ માં પ્રવેશ્યો. રિસેપ્સનિસ્ટની પાસે જઈ મેં રૂમ નંબર 6 નો રસ્તો પૂછ્યો. તેણે મને આંગળીના ઇશારે રસ્તો બતાવ્યો. હું રૂમ નંબર છ ની બહાર જઈ ઊભો રહ્યો. દર વખતે ની