શબ્દઔષધી - જીવનને જીવવા જેવું બનાવીનેએ ભાગ-8વાચક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, દુનિયામાં દરેકે દરેક નાની મોટી પ્રોડક્ટની સાથે એ પ્રોડક્ટ યુઝ કરવા માટેની મેન્યુઅલ હોય છે, એક ચોપડી હોય છે, જે ચોપડીમાં એ જે તે પ્રોડક્ટ્સનો વપરાશ આપણે કેવી રીતે કરવો ? અને ક્યારેક એમાં જો કોઈ ખામી સર્જાય ત્યારે આપણે શું કરવું જોઈએ ?પછી એ વસ્તુ કે પદાર્થ કોઈપણ ફોર્મેટમાં હોય, પરંતુ એને વાપરવા માટેનું બેઝિક જ્ઞાન, અને એનામાં ક્યારેક ઉભી થતી કોઇ ક્ષતિ સમયે આપણે શું કરવું જોઈએ ?એની સંપૂર્ણ માહિતી આપતી એક પુસ્તિકા એ પ્રોડક્ટની સાથે આપણને મળતી જ હોય છે. બસ એમજ આપણે પણ પ્રભુએ સર્જેલ