હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મહત્વ સમજાવો?દરેક છોકરાઓ નો એક જ જવાબ મમ્મી એટલે જે આપણને નવ મહિના પેટમાં રાખે છે અને જન્મ આપે છે અને ખૂબ પ્રેમ કરે છે. ભીના માં સુવે અને આપણ ને સુકા માં સુવડાવે. માં તે માં બીજા વન વગડાના વા.છેલ્લે ધોરણ ૧૦ માં ભણતો મિહિર વકૃત સ્પર્ધા માં બોલવા ઉભો થયો..સૌ પ્રથમ, મિહિર એ પહેલા કટાક્ષ માં કહ્યું,મમ્મી એટલે ઘરનું કામ કરવાનું મશીન.મમ્મી એટલે જમવાનું સારું ના બનાવે તો તને કાઈ જ આવડતું નથી.અને રોજ સારું બનાવે તો પણ આભાર વ્યક્ત નઇ કરવાનો.મમ્મી એટલે મધર્સ ડે પર સાથે ફોટો મુકવાનો અને નીચે